Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized

Friday, August 31, 2018

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati

 Priti     August 31, 2018     Curry Patta Plant, મીઠો લીમડો     No comments   


મીઠો લીમડો
       મીઠા લીમડાને કળી પત્તા પણ કહેવામાં આવે છે. પ્રાચીન કાળથી તેનો ઉપયોગ રસોઈમાં થાય છે. રસોઈમાં ઘી કે તેલમાં વધારવાથી તે સ્વાદિષ્ટ થઈ જાય છે. તેના પાંદડા ખુબસુવાડા છે.તેના પાંદડામાંથી ઓક્સાલિક, કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન અને નિકોટીન એસિડ મળે છે.


         મીઠો લીમડો ભરપૂર ઐષધીય ગુણથી પરિપૂર્ણ છે. તેના પાંદડાની પેસ્ટ કરી પિમ્પલ પર લગાડવાથી તે મટે છે અને ડાઘ દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવે છે. તેના પાવડરનું દરરોજ 3-4 ગ્રામ સેવન કરવાથી ડાયાબિટીસ મટે છે. તેને પાવડરને ચહેરા પર લગાડવાથી ચહેરાની ક્રાંતિ વધે છે. શરીર પર પણ લગાવી શકાય છે.

          તેનું તેલ ત્વચા માટે ફાયદાકારક છે. તેને ફળ આવે છે તે પાકે ત્યારે દરરોજ તેને પીસ કરી 1 ચમચી લેવાથી રક્ત દોષ દૂર થાય છે.
          રોજ સવારે 5-6 પત્તા મીઠો લીમડો 2-3 મહિના લેવાથી ફાયદો થાય છે. મીઠા લીમડાની જળો આંખો અને કિડની માટે ફાયદાકારક છે. મીઠા લીમડામાં આયૅન, ઝીંક,  કોપર બીટા કોશિકાને નષ્ટ કરે છે.  ડાયાબિટીસમાં કંટ્રોલ કરે છે. અને બ્લડસુગર લેવલ કમ કરે છે.

        તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો આવેલા છે.  જે વાળની જડોને મજબૂત બનાવે છે.

મીઠા લીમડાનાં ઐષધિય પ્રયોગો :

- મીઠા લીમડાનાં પાંદડાને કપાળ પર લગાડવાથી માથાનો દુઃખાવો દૂર થાય છે.

- 5-10 મીઠા લીમડાનાં રસમાં મધ મિક્સ કરી પીવાથી ઉધરસનો વિકાર દૂર થાય છે.
- મોઠાના ચાંદા મટાડવા હોય તો લીમડાના બાફેલા પાણીથી કોગળા કરો અને અને 2-4 પાંદડા ચાવવાથી મોં ની ગંધ દૂર થાય છે.
- લીમડાને પાણીમાં વાટી ઉલટીમાં પીવાથી લાભ થાય છે.
- લીમડાના પાંદડામાં લીંબુ રસ મિક્સ કરી લેપ કરવાથી પિત્ત અને દાહમાં લાભ થાય છે. 



  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
Newer Post Older Post Home

0 comments:

Post a Comment

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
Comments
Atom
Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger