Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized

Saturday, August 17, 2019

માથાનો દુખાવો, સ્ટ્રેસ અને ત્વચા માટે ચંદન ઘણી ઉપયોગી ઔષધિ

 Priti     August 17, 2019     No comments   

ચંદનના ઉપયોગ વડે થાક, તણાવ, માથાનો દુખાવો તેમજ ચામડી અને સૌંદર્ય સંબંધી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
ચંદનના પાઉડરનું ફેસપેક ચહેરાની સુંદરતા માટે સૌથી વધારે લાભદાયી ગણવામાં આવે છે.

ચંદનના પાણી અથવા તો ગુલાબજળ સાથે ચહેરા પર લગાવવાથી ચહેરાની સંદરતામાં વધારો થાય છે. ચહેરા પરના દાગ ધબ્બા દૂર થાય છે અને પ્રાકૃતિક નિખાર આવે છે

જે લોકોને સતત માથાનો દુખાવો રહેતો હોય તેમને દવા પહેલા એક વખત માથા પર ચંદનનો લેપ લગાવવો જોઈએ.

સંશોધનોમાં સાબિત પણ થયું છે કે ચંદન એ પ્રાકૃતિક દર્દનાશક છે. તેથી માથાના દુખાવા માટે ચંદનનો લેપ ફસ્યાદાકારક છે.

ચંદનની પ્રાકૃતિક સુંગધ શરીરમાં સેરોટિનન હોર્મોનનું પ્રમાણ વધારે છે. સેરોટિનન ચિંતા, તણાવ તેમજ ડીપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરે છે. ઉપરાંત આ હોર્મોનને ખુશીનો હોર્મોન પણ ગણવામાં આવે  છે.

ઊંઘ પુરી ના થઈ હોય અને સતત થાક પણ લાગતો હોય તેવા લોકો માટે પણ ચંદનનો લેપ ખુબ જ લાભદાયી છે.
ચંદનનો લેપ બનાવવો એકદમ સરળ છે. ચંદનના પાઉડરમાં પાણી અથવા તો ગુલાબજળ નાંખી લેપ બનાવી શકાય     છે.

Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Newer Posts Older Posts Home

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger