ચંદનના ઉપયોગ વડે થાક, તણાવ, માથાનો દુખાવો તેમજ ચામડી અને સૌંદર્ય સંબંધી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
ચંદનના પાઉડરનું ફેસપેક ચહેરાની સુંદરતા માટે સૌથી વધારે લાભદાયી ગણવામાં આવે છે.
ચંદનના પાણી અથવા તો ગુલાબજળ સાથે ચહેરા પર લગાવવાથી ચહેરાની સંદરતામાં વધારો થાય છે. ચહેરા પરના દાગ ધબ્બા દૂર થાય છે અને પ્રાકૃતિક નિખાર આવે છે
જે લોકોને સતત માથાનો દુખાવો રહેતો હોય તેમને દવા પહેલા એક વખત માથા પર ચંદનનો લેપ લગાવવો જોઈએ.
સંશોધનોમાં સાબિત પણ થયું છે કે ચંદન એ પ્રાકૃતિક દર્દનાશક છે. તેથી માથાના દુખાવા માટે ચંદનનો લેપ ફસ્યાદાકારક છે.
ચંદનની પ્રાકૃતિક સુંગધ શરીરમાં સેરોટિનન હોર્મોનનું પ્રમાણ વધારે છે. સેરોટિનન ચિંતા, તણાવ તેમજ ડીપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરે છે. ઉપરાંત આ હોર્મોનને ખુશીનો હોર્મોન પણ ગણવામાં આવે છે.
ઊંઘ પુરી ના થઈ હોય અને સતત થાક પણ લાગતો હોય તેવા લોકો માટે પણ ચંદનનો લેપ ખુબ જ લાભદાયી છે.
ચંદનનો લેપ બનાવવો એકદમ સરળ છે. ચંદનના પાઉડરમાં પાણી અથવા તો ગુલાબજળ નાંખી લેપ બનાવી શકાય છે.

0 comments:
Post a Comment