Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized
Showing posts with label અપચો. Show all posts
Showing posts with label અપચો. Show all posts

Friday, August 3, 2018

અપચો અને તેનો ઈલાજ

 Priti     August 03, 2018     અપચો     No comments   

 
અપચો :
      'અપચો' એટલે અજીર્ણ, આ ફરિયાદ લગભગ રોજની થઈ ગઈ છે. કારણ કે, આ યત્રવત જીવનમાં માનવીને ન તો ખાવાનો ટાઈમ છે કે, ન તો સુવાનો, પરિણામે 'અપચો' પણ રોજની ફરિયાદ થઈ ગયો છેં.

અપચો 



અપચો થવાના કારણો :


  • અનિયમિત ભોજન, ભૂખ ન પણ હોય તો પણ વારંવાર ખાવાની આદત, રાત્રે ખૂબ મોડા જમવાની આદત અથવા જમીને તરત જ સુવાની આદત. 
  • દરેક વખતે પેટ ભરીને જમવાની આદત. ભોજન ઠાંસી ઠાંસીને ખાવું. 
  • અતિસ્વાદિષ્ટ,  મસાલાવાળા, તીખા, ખારા, ખાટા, પદાર્થોનું સેવન. 
  • ચા-કોફી દારૂનું અધિક સેવન. 
  • મંદ પચન શક્તિ. 
  • ઉતાવળે જમવું, જમતી વખતે વાતો કરવાની આદત, બરાબર ચાવી ચાવીને ન જમવું. 
  • કબજિયાત માટે રેચક દવાઓ લાંબા સમય સુધી લેવી. 
  • સગર્ભાવસ્થા દરમિયાન આ તકલીફ સામાન્ય છે. 
  • વધુ પડતા ઉપવાસ કરવાની આદત. 
  • પેટમાંનાં ચાંદા 
  • અન્નનળી કે હોજરીનો સોજો 
  • હાયેટસ હર્નિયા, અતિશય નબળાઈ,  પેટમાનાં કરમિયા 
  • અતિશય ચિંતાવાળો, ક્રોધી, સ્વભાવ 
  • મળ, મૂત્રના વેગને રોકવાની આદત 

અપચોના લક્ષણો :
  • ખોરાકનું  પાચન બરાબર થતું નથી
  • ખાધેલા ખોરાકના ઓડકાર આવે પેટ ભારે ભારે લાગે, મોંમાં કડવાશ લાગે. 
  • છાતીમાં બળતરા થાય.  આળસ, બેચેની જણાય, પેટમા ગડગડાટ થયા કરે. 
  • માથામાં દુઃખાવો થાય, શરીર દુઃખયા કરે.  ભૂખ ઓછી થઈ જાય. 
  • વારંવાર મોં, જીભ આવી જાય, મોંમાં ચાંદા પડે. 
  • મોળ ચડે, ઉબકા આવે, જીભ પર સફેદ છારી બાજી જાય. 

અપચોનો  ઘરગથ્થુ ઈલાજ :

  • ૠતુ પ્રમાણેનો સુપાચ્ય ખોરાક લેવો. 
  • જમતી વખતે કદી પણ વાતો ન કરવી જેથી ચાવી ચાવીને જમાય. 
  • રાત્રે મોડા ન જમવું,  જો મોડા જમવાની આદત હોય તો જમીને તરત સુઈ ન જવું.  જમીને ચાલવાની આદત રાખવી. 
  • ખોરાકમાં કાચા સલાડ તેમજ પ્રવાહીનો વધુ ઉપયોગ કરવો. 




Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Older Posts Home

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger